TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 101
SNEHLATA
L. N. Bhatt
Motilal
NO
NO
handwritten - pencil
GUJARATI
NO
NO
NO
NO
no
L. N. Bhatt , Motilal
આ નાટકની શરૂઆત કઈક રસપ્રદ રીતે થાય છે. ઈશ્વર સ્તુતિ થઈ રહ્યા બાદ પરમાત્મા સાનુકુળ તો આખું જગત સાનુકુળ છે તેમ માનતો ,હવાઈ વિમનમાં અજાયબ શોધો કરતો પ્રસિદ્ધ ચંદ્રકાંત પોતાના હવાઈ વિમાનવાળા કારખાનામાં વિમાન જોતો અને વિચાર કરતો ઊભો હોય છે ત્યારે રાજ્યના અમલદારો તે વિમાનની કારિગીરી અને ઉત્તમતા જોવા રાજાના હુકમથી આવે છે. દરબારોને તે વિમાન પસંદ પડતાં મોટી કિંમતે પણ તે વિમાન રાજ્ય માટે લેવડાવવાનું વચન આપી જાય છે. જે ઘટના નાટકને અંત તરફ લઈ જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.