TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 100
SIXTY - SIXTY MA TWENTY -TWENTY
Jay Dixit
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
comedy play , one act play
આ હાસ્યરસથી ભરપૂર એકાંકી છે. નાયક અને નાયિકા એક ભાડે ઘરમાં પરણિત હોવાનું નાટક કરીને રહેતા હોય છે. અને સાચે જ એક બીજાના પ્રેમમાં પડે છે. એ જ સમયે નાયિકના પિતા અને નાયકનાં મમ્મી પ્રવેશે છે અને એકબીજાના જૂના પ્રેમી હોવાનો દાવો કરે છે. આખી વાતમાં તે ઘરના માલિક અને તેમના પડોશીની સૌથી મોટી ભૂમિકા છે જેનું રહસ્ય નાટકના અંતમાં ખૂલે છે. પણ આખા નાટક દરમ્યાન હાસ્યનાં ફુવારા ચોકકસથી ઊડે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.