TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 99
SULTAN RAZIA
Balvant Gargi
NO
NO
NO
typed
Hindi
NO
NO
NO
NO
Yes
Historical play,
આ નાટક ઇસ્લામી સંસ્કૃતિ પર આધારિત છે. જેમાં દિલ્લીની ગાદીના રાજા સુલ્તાન શમ્સુદીન અલ્તમશની વાત કરવામાં આવી છે. સુલ્તાનને દીકરા અને એક દીકરી રઝીયા છે. અને તેમના પછી ગાદી કોને મળશે તે ચર્ચા નગરજનોમાં ચાલી રહી છે.સુલ્તાનની બીમારીના છ દિવસ સુધી રઝીયાએ ગાદી સંભાળી હોવાથી લોકોનું માનવું છે કે એ જ આગળ હૂકુમત કરશે. જ્યાથી નાટકની શરૂઆત થાય છે અને નાટકનો અંત રઝીયાના રાજપ્રેમ દર્શાવીને કરવામાં આવ્યો છે. જેમાં શહીદીને બદલે રઝિયાને કલંકિત કરીને મૃત્યુ આપવામાં આવે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.