TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 97
MAANVI NI BHAVAI
Pannalal Patel (originaL NOVEL)
Amrut Barot (adapted for stage)
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Rural setting , tragedy
આ નાટક ખૂબ પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત છે.જે આખું નાટક ગામઠી ભાષામાં લખવામાં આવેલું છે. એક ગ્રામ્યજન પોતાના ઘરે વટેમાર્ગુ બ્રાહમણને ઉતારો આપે છે અને પોતાના નવા જન્મેલા દીકરાની જન્મપત્રી વંચાવે છે. બ્રાહમણ યજમાનની જ્ઞાતિ પ્રમાણે દીકરાનું નામ, દીકરાના લગનની વાત વગેરે સારી વાત કરે છે.પણ બીજા ગ્રામ્યજનો બળાપાને લીધે કડવા વેણ આપતા જાય છે કે તે દીકરાના ક્યારેય લગ્ન જ નહિ થાય ,જે ઘટના નાટકને આગળ વધારે છે.અને નાટકનો અંત દુકાળની પરિસ્થિતિથી લવાવવામાં આવ્યો છે .
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.