TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 95
VASANT LEELA
NO
NO
NO
NO
handwritten - pencil
GUJARATI
NO
NO
NO
NO
no
social
આ કૃતિ રાજશાહી કુટુંબની વાત રજૂ કરે છે. જે ખૂબ જ દાહક સ્વરૂપમાં લખાયેલી છે. એક રાજ્યના રાજાની એક પત્ની મૃત્યુ પામી હોવાથી તે બીજી સ્ત્રીને પરણે છે. તેમનો કુંવર તેમની પત્ની સાથે અતિશય તૃપ્તિ અનુભવે છે અને રોજ ભોગ વિલાસ માણી રહ્યા હોય છે. એ જ સમયે તેમની બીજી વારની માતા કક્ષમાં આવી ચડે છે. અને તેના પુત્રને પોતાના કક્ષમાં બહાનું કાઢીને બોલાવે છે.હકીકતમાં રાજમાતના લગ્ન કુંવર સાથે થવાના હતા પણ રાજમતાના પિતાના નિર્ણયને લીધે રાજમતા કુંવરના પત્ની નહિ પણ માતા બનીને મહેલમાં આવ્યા હતા. અને તેમની કામેચ્છાઓ પૂર્ણ કરવા કુંવરને પોતાના કક્ષમાં બોલાવ્યા હોય છે. કુંવર સામે આવી રજૂઆત કરતાં કુંવર તેને નકારી ખૂબ દુખી થઈ પરત ફરે છે. અને કુંવર અને તેના પત્ની ગૃહસ્થ જીવનને ત્યજીને વૈરાગ્ય લેવાનો નિર્ણય કરે છે. જ્યારે આ બાજુ રાજમતા કોઈ પણ ભોગે કુંવરનો પ્રેમ મેળવવાનો નિર્ણય કરે છે. રાજમાતા પોતાની કામેચ્છા પૂર્ણ કરી શકે છે કે નહિ તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.