TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 94
SACCHA HIRA
NO
NO
NO
Mumbai Gujarat Natak Mandali - Maharaja Theatre Presents Indore
handwritten - pen
hindi
NO
NO
NO
NO
No
Mumbai Gujarat Natak Mandali - Maharaja Theatre Presents ; social play
આ રચનામાં એક રાજનગરના મહારાજાની વાત છે. જેમને બે પુત્રો હતા. જેમાથી મોટો પુત્ર પાહાડસિંઘ હતો. પણ નાના પુત્રએ પાહાડસિંઘને ડૂબાવી , રાજ્યના સરદારોને પોતાના પક્ષે કરીને પોતે રાજસિંહાસન લઈ લીધું હતું . અને પાહાડસિંઘ ગયેલું બધુ પાછું મેળવવા છેતરામણિના રસ્તે ચડી પ્રતિજ્ઞા લઈને રાજ્ય અને રાજસત્તાને હેરાન કરવા લાગ્યો હતો. પણ જીવનના અંત સુધી તે તેની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યો . અને તેનો વિરપુત્ર મૌલેશ પિતાનો અધિકાર પાછો મેળવી અને પોતાના પિતાની પ્રતિજ્ઞાના શબ્દો પાળે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.