TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 92
JALNI AA CHOPAT KHELTA
NO
NO
Kanti Madia
Natya Sampada
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Social play
પ્રસ્તુત કૃતિને નીતિ અનીતિ સાથે જોડવામાં આવી છે. નાયકને શહેરનાં નામાંકિત વકીલોમાંના એક બતાવવામાં આવ્યા છે. બળાત્કારનો કેસ તેમના હાથમાં આવતા બળાત્કારીને કેસ જીતાવી આપે છે. પણ કેસનો અંત આવતા ખબર પડે છે કે બળાત્કારનો ભોગ બનનારી છોકરી તેમની જ કોલેજની વિદ્યાર્થી છે જે કોલેજમાં નાયક પ્રોફેસર છે. અને આ ઘટનાથી નાટકની શરૂઆત થાય છે.જે નાટકને અંત તરફ લઈ જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.