TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 91

Title

CHAPA MA BAPA

Playwright:

Ravindra Parekh

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

handwritten

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

Comedy play

Description Gujarati

પ્રસ્તુત કૃતિ હાસ્યરસથી ભરપૂર છે. નાયકનાં પિતા મૃત્યુ બાદ યમલોકમાંથી યમદૂત સાથે પાછા આવે છે.અગાઉ બે વખત મરીને પણ જીવતા રહેવાને લીધે બધાનો વિશ્વાસ નથી થતો.પણ યમદૂતની સાક્ષીથી ખાત્રી થાય છે કે સાચે જ મરી ગયા છે પણ મરીને પાછા આવેલા છે. અને આખો પરિવાર તેમની પુણ્યતિથિ ઉજવવાનું નક્કી કરે છે અને તેમની શ્રદ્ધાંજલી છાપામાં છપાવવા પ્રેસવાળાને ત્યાં જાય છે. અંતે નાયકનાં પિતા છાપે ચડે છે પણ કયા લખાણ સાથે તેના માટે નાટક વાંચવું જ રહ્યું. વાંચતાં વાંચતાં પણ વાંચકના હાસ્યનો પાર ના રહે એટલી અદ્ભુત રીતે આ નાટક લખાયું છે.