TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 89

Title

MASTRAM MOJ KARO

Playwright:

Neeta Joshi

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

comedy play

Description Gujarati

પ્રસ્તુત કૃતિ હાસ્યરસથી ભરપૂર છે. એક પત્નીથી ત્રસ્ત પતિ જ્યોતિષ પાસે જઈ પોતાને પત્નીમાથી મુક્ત થવાનો રસ્તો માંગે છે. ત્યારે જ્યોતિષ તેને એક એવું વિશેષ રહસ્યમય દૂરબીન આપે છે જે આંખ પર માંડવાથી જ્યાં ઈચ્છો ત્યાં ફોકસ કરીને બધુ સ્પષ્ટ જોઈ શકાય , સાંભળી શકાય . જે લોકોને ખ્યાલ નહી આવે કે એમને જોઈ રહ્યા છીએ, વાતાવરણમાં ભળી જાય તેવું. અને નાયક તેને ત્યાથી લઈને નીકળે છે. ત્યાથી નાટકની શરૂઆત થાય છે. જેનો અંત એક સંદેશ સાથે આવે છે કે સારું એ જ મારૂ નહી , પણ મારૂ એ જ સારું . આ નાટક મુખ્યત્વે એ વાતને પુરવાર કરવા માંગે છે કે તમારી દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુઓ તો જીવનના અડધા દુખ ઓછા થઈ જાય છે .