TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 88
SAMBANDHO NI SARKHAMANI NA HOY
Divyesh Sodvadiya
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
Social play
આ એક સામાજિક નાટ્યકૃતિ છે. સંબંધોને સાચવવા અને સમજાવવા તે આ નાટકની કથાવસ્તુ છે. જ્યારે સંબંધોમાં સરખામણી થાય છે ત્યારે સંબંધને જોખમ ઊભું થાય છે. માટે સંબંધને ત્રાજવામાં જોખી સરખામણી ના કરવી જોઈએ . સંબંધોને સન્માન આપવું જોઈએ , વગર શરતે કે વગર કિંમતે સ્વીકારી લેવા જોઈએ . આ વાત આ નાટકમાં ઉલ્લેખવામાં આવી છે. નવો સંબંધ બાંધવા અને તોડવા નાયકને સામે શરત મુકાય છે અને તે શરતો સ્વીકારી પણ લે છે. પરંતુ આ પરીક્ષા નાયક પાર પાડી શકે છે કે નહીં ? આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.