TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 87
ISKOTRANI KAMAL
Bhanuben Choksi
NO
NO
Rangmandal
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
yes
Social play
આ એક સામાજિક નાટક છે. એક આખા પરિવારને ફક્ત ને ફક્ત તેના ઘરના વડીલથી તકલીફ છે.ડગલે ને પગલે એમના દરેક કાર્યોથી પરિસ્થિતી વણસી છે તેવું માનનારા ઘરના દરેક વ્યક્તિને બસ તે વડીલ નડે છે. પોતાના દુશ્મન ગણી બેસનારાઓને તે વડીલનો સાથ ગુમાવ્યા પછી તેમનું મહત્વ સમજાય છે. પરિવારના હિત ખાતર તેમણે કેટલું કેટલું કર્યું છે તેની જાણ તેમના ગયા પછી પરિવારજનોને થાય છે. ત્યારે પસ્તાવા સિવાય હાથમાં કઈ જ નથી હોતું. આ આખા નાટકમાં પત્તાની જોડ મુખ્ય ભૂમિકા ભજવે છે , જેનાથી લેખક સંદેશો આપવા માંગે છે કે જિંદગી પત્તાની જોડ જેવી જ હોય છે જેમાં પાનાં પસંદ કરવાનો હક નથી હોતો અને જીવનમાં સંજોગો પસંદ કરવાનો હક નથી હોતો પણ કયું પાનું ક્યારે ઊતરવું તે આપણા હાથમાં હોય છે તેવી જ રીતે કયા સંજોગોમાં કેવી રીતે વર્તવું તે આપણા હાથમાં હોય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.