TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 82
ADADHE RASTE
Paresh Naik
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
One act play, political play
પ્રસ્તુત કૃતિમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા અને વર્તમાન ભારતનાં અસ્તવ્યસ્ત સામાજિક-રાજકીય દૃશ્ય સર્જાતા સંઘર્ષને આલેખવામાં આવ્યો છે. રેલ્વે પ્લૅટફૉર્મનું દ્રશ્ય આલેખીને આવતા જતાં મુસાફરોની દુર્દશા ચીતરવામાં આવી છે . જતીન અને માયા શહેરી , શિક્ષિત વર્ગને રજૂ કરે છે જ્યારે કંકુ , રતન અને કાનજી ગ્રામીણ વર્ગને રજૂ કરે છે . આ દરેક પાત્રો ખોજ્પુરી એક્સ્પ્રેસની રાહ જોઈ રહ્યા છે. જતીનને કાલે સવારે ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું છે જ્યારે કંકુ સગર્ભા છે અને તેના માતપિતાએ તેને કોઈક ખાનગી કારણોસર આ મુસાફરી કરવા મજબૂર કરી છે. શું ટ્રેન સમયસર પહોચશે? આવી કથા આ નાટકમાં દર્શાવવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.