TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 78

Title

HARIJAN NARSINH

Playwright:

Anil Devpushkar

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

handwritten - pen

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

Biographical play, poetry, chand, duha, bhajan, Narsinh Mehta

Description Gujarati

પ્રસ્તુત કૃતિ ગુજરાતના કાઠીયાવાડમાં થઈ ચૂકેલા ભક્ત કવિ નરસિંહ મહેતાનાં જીવન પર આધારિત છે. આખું નાટક સોરઠની ગામઠી કાઠિયાવાડી ભાષામાં લખાયેલ તથા દુહા , છંદો, અને ભજનોથી સુશોભિત કરવામાં આવેલું છે. નાટકની શરૂઆત કાઠીયાવાડના ગામમાં ભરાયેલી પંચાયતમાં બેઠેલા દરબારો વચ્ચેના સંવાદથી કરવામાં આવી છે. જેમાં એક ચારણનું પાત્ર ઉમેરી ડાયરાની શરૂઆત કરાવવામાં આવી છે જેમાં નરસિંહ મહેતાના જીવનની વાત કરવામાં આવે છે. અને અંતે મૂળ વર્ણભેદને તોડવાની વાત કરવામાં આવી છે.