TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 74
TILAK KUMAR - MAHARANA PRATAP
Kavi Gokuldas Vitthaldas
Vaishya Maharana Pratap
NO
Mumbai Gujarati Natak Mandali
handwritten - pen
HINDI
NO
NO
NO
NO
yes
Historical play
પ્રસ્તુત કૃતિ ઐતિહાસિક હિંદી નાટ્યકૃતિ છે. જેમાં મહારાણા પ્રતાપની વાત કરવામાં આવી છે. મહારાજા માનસિંઘના આગમનની તૈયારી થઈ ચૂકી છે. મહારાણા પ્રતાપ તે વાતે ખૂબ ખુશ છે કે મહારાજા માનસિંઘ આવી રહ્યા છે. જે સમયે મહારાણા પ્રતાપે મેવાડ મુગલોના હાથમાં સોંપીને જોઈ લીધું છે કે મેવાડની શું દશા કરવામાં આવી છે ત્યારે મહારાણા પ્રતાપ પોતાના રાજમહેલ છોડીને પર્વત નિવાસી બન્યા છે ફક્ત ને ફક્ત મુગલની સામે પડી મેવાડને પાછુ લેવા . ત્યારે માનસિંઘ પ્રવેશે છે અને મહારાણા પ્રતાપ ખૂબ માનથી તેમનું સ્વાગત કરે છે પણ માનસિંઘ પ્રતાપને મુગલો સાથે જોડાઈ જવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હોય છે જે વાતથી પ્રતાપ થોડા જોશમાં આવી માનસિંઘનું અપમાન કરી તેમના પ્રસ્તાવને ના પાડી દે છે .જેનાથી માનસિંઘ ગુસ્સે થઈ પોતાના અપમાનનો બદલો લેશે તે ચેતવણી આપીને જાય છે. જ્યાથી નાટકની શરૂઆત થાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.