TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 71
PANT PRADHAN YANE ADHIKARI
Lakshmidas k. Thakkar
NO
NO
Shree Krushna Kala Kendra
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
Patriotic play , Poetic play , verse play
આ કૃતિ સુંદર પદ્યાત્મક નાટ્ય રચના છે જેમાં નીતિ - અનીતિનો સંદેશ આપવામાં આવ્યો છે. આખા નાટકનાં સંવાદો કાવ્યાત્મક રીતે લખવામાં આવ્યા છે. દેશ માટે સાચી નીતિ રાખનાર વ્યક્તિને જ દેશમાં વસવાની મંજૂરી છે. અને જે અનીતિનો માર્ગ અપનાવે છે તેને માટે દેશમાં કોઈ જ જગ્યા નથી , ભલે પછી એ સગા કેમ નાં હોય ! તે ગુનેગાર છે અને સજાને પાત્ર છે. આ નાટકમાં આવી જ વાત દર્શાવવા વાર્તા ગૂંથવામાં આવી છે જેમાં દેશ માટે અનીતિ રાખતાં દિકરાને નિષ્પક્ષપણે બાપ પોતાના હાથે સજા આપે છે અને ખુમારી સાથે તેની પત્ની તેને સજા આપવા સાથે સહેમત થાય છે .
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.