TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -62
KOI TOH AA PADDA NE KHOLO
Kalapi Dholkia
NO
NO
Jhanvi kala vrund
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Social play , women empowerment
આ એક સામાજિક નાટ્યકૃતિ છે જેમાં સમાજને અરીસો દેખાડવામાં આવ્યો છે. સ્ત્રીઓ પર વર્ષોથી અત્યાચાર થતાં આવ્યા છે.પુરુષો દ્વારા સ્ત્રીઓ પર કરવામાં આવતી શંકા અને અત્યાચાર સ્ત્રીઓનો હાલ કેવો કરી નાખે છે ? અને સ્ત્રી પણ સ્ત્રીનું સુખ નથી જોઈ શકતી જેના પરિણામે એક સ્ત્રી બીજી સ્ત્રીની ઇર્ષ્યાનો પણ ભોગ બને છે.આ દરેક વાતોનો સામનો કરતાં સ્ત્રીના અંતરમાથી ચીસ નીકળી જાય છે કે \"કોઈ તો આ પડદાને ખોલો... \" , કોઈ તો એમની મદદ કરવા આવો , કોઈ તો એમની ચીસ સાંભળો ... આવી વાત આ નાટકમાં ઉલ્લેખવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.