TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -61
RANG VINANU MEGHDHANUSH
NO
NO
Dilip Gadhvi
Natkala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Social play , Extra marital affair
આ એક સામાજિક સર્જન છે. હાલના સમાજને છતું કરતું એક નાટક. જો મેઘધનુષ રંગ વિનાનું થઈ જાય , તો કોની નજરે ચડે ? મેઘધનુષને જો લોકને મંત્રમુગ્ધ કરવા હોય તો તેનું રંગીન હોવું જરૂરી છે. આવી જ કોઈક વાત આ નાટકમાં આલેખાઈ છે . પતિ જ્યારે વફાદારીના માર્ગ પરથી ભટકે ત્યારે તેને માર્ગ પર પરત લાવવા તેની સામે ઊતરવું પડે છે , નહિ તો તે યુગલના જીવનરૂપી આકાશમાં રંગ વિનાનું મેઘધનુષ સર્જાય છે. લેખકે આ નાટક દ્વારા ખૂબ સુંદર રીતે સમાજને સાચો સંદેશ પૂરો પાડ્યો છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.