TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS -59

Title

KHEL SUDHACHANDRA (HINDI)

Playwright:

NO

Translator name

Gokuldas Vitthaldas

Director

NO

Production House

Shree Mumbai Gujarati Natak Mandali

Pen/Pencil/Typed

handwritten - pen

Language Script

HINDI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

yes

Keywords

Shree Mumbai Gujarati Natak Mandali , Gokuldas Vitthaldas

Description Gujarati

આ નાટક એક હિંદી કાલ્પનિક કથા છે. માતા આશાદેવીના પુત્ર ચન્દ્રસિંહ હાલ મલયશિખર નામક રાજ્યના ખૂબ જાણીતા લૂંટેરા છે. જેમને આશાદેવી સમય આવતા જણાવે છે કે તે કુસુમપુરના સ્વર્ગસ્થ રાજા સુભટસિંહનો પુત્ર છે. કુસુમપુરના વજીરે રાજગાદી મેળવવા પ્રપંચથી તેમનું ખૂન કર્યું હતું .અને પ્યાદાની જેમ તેમના નાના ભાઈ એટલે કે ચન્દ્રસિંહના કાકાને રાજગાદી પર બેસાડયા. જે જાણતાની સાથે જ ચન્દ્રસિંહ પ્રતિજ્ઞા લે છે કે તે પોતાના પિતાના ખૂનનો બદલો લઈને રહેશે અને પોતાના પિતાનું રાજ્ય મેળવીને રહેશે. આવી કોઈક વાત આ નાટકમાં કરવામાં આવી છે.