TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -58
SIDDHARTH
Hilda Rosnar
Mavji K. Savla
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Hilda Rosnar, Mavji K. Savla, Devotional play , buddhism,
આ એક આધ્યાત્મિક અને ઉપદેશક નાટ્યકૃતિ છે. જેમાં સિદ્ધાર્થને મુખ્ય નાયક બતાવવામાં આવ્યો છે. જે એક બ્રાહમણ પરિવારનો દીકરો છે જે પોતાના સુખ , આરામ અને સંપતિનો ત્યાગ કરી નિર્વાણ પામવાના રસ્તે ચડતા શું શું પ્રાપ્ત કરે છે અને પોતાની જીવનયાત્રાથી સમાજને શું ઉપદેશ આપતો જાય છે તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે પોતાના વિચારો , ઉપવાસ અને ધીરજનું મૂલ્ય , સાચા પ્રેમની પરિભાષા , તથા જ્ઞાનનો સાચો મહિમા અને જ્ઞાનપ્રાપ્તિનો સાચો રસ્તો પણ દર્શાવવામાં આવ્યો છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.