TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -57
SAZA (one act)
Anil Bhatt
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
monologue, Gujarati, Tragedy
પ્રસ્તુત કૃતિ માત્ર એક જ પાત્રની વાચાથી વ્યકત થતી એકાંકી નાટિકા છે. આ નાટકમાં મૂળરૂપે અસહ્ય વેદનાની વાત કરવામાં આવી છે. નાયકને ઘરમાં આવતા ખબર પડે છે કે તેની પત્નીના બંને હાથ આગમાં એટલી હદ સુધી બળી ગયા છે કે તેમાથી લોહી માંસના લોચા ઊપસી આવ્યા છે.જેનું કારણ પૂછતાં જવાબમાં પત્નીનો પત્ર મળે છે. જેમાં તેણે પોતાને ગુનેગાર માનીને સજામાં પોતાને કાયમ માટે મૂંગી કરી નાખી તથા પોતાના હાથ બાળી નાખ્યાંની કબૂલાત કરી હોય છે. જ્યારે વધુ જવાબ નાયકનાં નાના ભાઈ દ્વારા લખાયેલ પત્રમાંથી મળે છે . જેમાં નાયકનો નાનો ભાઈ પોતાના ભાભી સાથેનાં લગ્ન પૂર્વેના પ્રેમપ્રકરણને લીધે લગ્ન પછી પણ પોતાના મનમાં આવેલાં વિકાર , વાસના, અને વિકૃતિના પરિણામે ભાભીના શુદ્ધ પ્રેમને ખોટો સમજવા બદલ સજામાં આત્મહત્યા કર્યા અંગેની વાત લખી ગયો હોય છે. નાટકમાં દરેક પાત્ર પોતાને ગુનેગાર સમજી , પ્રાયશ્ચિત કરવા પોતાને સજા આપે છે જે સજા પોતાના કરતાં બીજા માટે વધુ પીડાદાયક બની જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.