TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -56
JEEVAN CHOPAAT
NO
Anil Mehta
Nimesh Desai
Chorus
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Anil Mehta , Nimesh Desai, Tragedy
પ્રસ્તુત કૃતિ લાગણીઓથી ભરપૂર પારિવારીક નાટક છે. જીવનને જ્યારે ચોપાટ બનાવી ,કુદરત પોતાનાં પાસાં ફેકી તમારા માટે બાજી ગોઠવતું જાય ત્યારે તેની સામે કેવી રીતે ટકી રહેવું અને તે કેટલું અઘરું છે ? એક પરિવારમાં જ્યારે મા , બાપ અને મોટો દીકરો બધા જ પ્રોફેસર હોવાને લીધે ખૂબ સમજુ, જ્ઞાની , શિષ્તબદ્ધ અને આદર્શોથી છલકાતા હોય ત્યારે નાનો દીકરો અતિશય આડે રસ્તે ચડેલો , અણસમજુ અને સતત ખોટા કાર્યો કરવા પ્રેરાતો જતો હોય ત્યારે તેના માટે મા તરીકે ની ચિંતા અને તેના વ્યક્તિત્વ માટેનો અણગમો સહજ અને સ્વાભાવિક છે. એ સિવાય , જ્યારે પોતાનાં સ્નેહીજનના મૃત્યુની જાણ તે વ્યક્તિ સિવાય પરિવારના દરેક સભ્યને થાય ત્યારે તે વાતને સ્વીકારવી, પચાવવી અને તે સ્નેહીજનથી છુપાવવી કેટલી વિકટ પરિસ્થિતી સર્જે ? આ દરેક વાત નાટકમાં એવાં સુંદર શબ્દોથી સજાવવામાં આવી છે કે પ્રત્યેક વાંચક લાગણીવશ થઈ જાય !
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.