TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -50
VIRAJ VAHU (ANK-4)
NO
NO
NO
Nat Mandal
GUJARATI
NO
NO
NO
NO
પ્રસ્તુત નાટક કુલ ચાર અંકોમાં વિભાજીત છે. કથાનકની પૃષ્ઠભૂમિ મૂળત બંગાળી ઉપન્યાસ ઉપરથી લેવામાં આવી છે. પાત્રોના નામ, પહેરવેશ, બીજા વર્ણનો આદિમાં પણ બંગાળી રીતભાતો જોવા મળે છે. કરુણ રસ પ્રધાનરસ તરીકે ઉપસી આવે છે. મુખ્ય પાત્ર તરીકે \"વિરાજ વહુ\" આખા નાટક દરમ્યાન પ્રેક્ષકોના મન ઉપર અમીર છાપ છોડે છે. સહાયક પાત્રોમાં હરિમતી, યોગીન , પુષ્ટિ, મોહિની અને પીતામ્બરના પાત્રો પણ સરસ રીતે ઉપસી આવે છે. પહાડ જેટલા દુ:ખના ડુંગરો પછી થતાં નીલામ્બર અને વિરાજના પુર્નમિલન વખતના સંવાદો હ્રદયસ્પર્શી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.