TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -48
URUBHANG (HINDI)
Kavi Bhas
NO
NO
NO
GUJARATI
NO
NO
NO
NO
પ્રસ્તુત નાટકનું કથાનક મૂળતા મહાભારતના દૂર્યોધન અને ભીમસેન વચ્ચે થયેલા યુધ્ધના પ્રસંગને વિસ્તૃત રીતે આલેખે છે. ગદાયુધ્ધમાં દુર્યોધન અજેય હતો. ભીષણ યુધ્ધ પછી ભીમ તેને પરાસી નથી કરી શકતો. આ સમયે શ્રીકૃષ્ણના ઈશારાથી મોકો જોઈ દુર્યોધનના સાથળ પર ભીમ પ્રહાર કરે છે અને આમ દુર્યોધન પરાસ્ત બને છે. પણ આમ સાથળ પર પ્રહાર કરવો એ ગદાયુધ્ધના નિયમોનું ઉલંધ્ધન કહેવાય, આથી બલરામજી ક્રોધિત થઈ ઉઠે છે. પણ પાછળથી તેમને દુર્યોધનના કુકર્મોનો ખ્યાલ આવતા પોતાની ભૂલ સમજાય છે ઉરુભંગના પ્રસંગને અહીં સુંદર શબ્દ દેહ આપવામાં આવ્યો છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.