TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -45
NISHACHAR
Dhanjay Beragi
Shreekant Trivedi
Ansuya Sutaria
Natmandal
GUJARATI
NO
NO
NO
NO
આ નાટક કુલ ત્રણ અંકોમાં વિભાજીત છે. કથાનક મુખ્યત્વે ત્રણ પાત્રોની આસપાસ ફરે છે. એક અતિશય સફળ ઉધોગપતિ જે પત્નીના અવસાનના આઘાતથી માનસિક રીતે અસ્વસ્થ છે. તેની care taker nurse તેનો ભત્રીજો શંકર પરિચારિકાના અથાક પ્રયત્નોથી સ્વાસ્થયમાં સુધાર આવે છે. ધીમે ધીમે તે ફરીથી વેપાર ધંધામાં રસ લેવા લાગે છે. ભત્રીજાએ કરેલા ગોલમાલને પકડી પાડે છે. પૈસા પડાવા કેટકેટલાય ષડયંત્રો રચાય છે. જીવલેણ હુમલા, માનસિક યાતનાઓ. અંતમાં રહસ્ય પરથી પડદો ઉઠે છે ત્યારે આની પાછળ રહેલા ચહેરા પરથી નકાબ દૂર થાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.