TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -44
RAM DUHAI
Siddhiben Dalal
NO
NO
NO
GUJARATI
NO
NO
NO
NO
પ્રસ્તુત નાટકમાં સોરઠની લીંલુડી ધરતી પર પાંગરેલા નિર્દોષ અને અણીશુદ્ધ પ્રેમીઓની વાત આલેખાઈ છે. ગામના મુખીની દિકરી જોડે આહિર જુવાનની આંખ્યુ મળે છે અને એકબીજાની સાથે જીવવા મરવાના કોલ આપે છે. ગામલોકો આ લગ્નની વિરુદ્ધ પડે છે. મુખી લગ્ન માટે આકરી શરત મૂકે છે. જેમ તેમ કરી આહીર યુવાન એ શરત પૂરી કરે છે પણ શરત પૂરી કરવા રૂપિયા ધીરનાર વાણીયાએ તેની પાસે જયા સુધી રૂપિયા પાછા ના વળે ત્યાં સુધી પતિ-પત્નિના સંબધો આગળ નહી વધે તેવી બોલી કરી હોય છે. લગ્નની પહેલી સવારે જ આ બેલડી પુરુષવેશે નીકળી પડે છે. આગળ તેમનો ભેટો ઉદયપુરના મોટા વેપારી સાથે થાય છે. તેના જીવની રક્ષા કરે છે. શેઠ ખુશ થઈ તેમને રક્ષક તરીકે નોકરી આપે છે. શેઠની વહુને શંકા પડે છે કે આ બંને પુરુષવેશે રહેતામાં એક સ્ત્રી છે કસોટી કરે છે. તેમાં આ વાત સાબિત થાય છે. અને આમ કથાનક આગળ વધે છે. ગીતો અને દુહાઓનું સુંદર સંયોજન કૃતિમાં જોવા મળે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.