TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -42
RAJA-RANI NO SANSAR
NO
NO
NO
NO
GUJARATI
NO
NO
NO
NO
પ્રસ્તુત નાટક કુલ ત્રણ અંકોમાં વિભાજીત છે. કુલ ત્રણ પાત્રોની આસપાસ આખી વાર્તા ગૂંથાય છે. લગ્નજીવનમાં ગેરસમજો અને ઉતાવળા નિર્ણયોથી કેવી ખટાશ આવી શકે! આવા પ્રસંગો પર બંને પાત્રોએ સમજદારી દાખવી સંયમથી વર્તવું જોઈએ. જેથી પાછળથી બિન જરૂરી પ્રશ્નો ઉભા ના થાય. અહીં પણ એક એવો મોર્ડન યુગલના દાંમ્પત્ય જીવન અને થોડા વર્ષો પછી તેમની વચ્ચેથી ગાયબ થઈ જતા સ્નેહ (પ્રેમ)ની વાત કરવામાં આવી છે. આ સંબધમાં અકબીજા પર થતી આક્ષેપબાજી ઘણીવાર દુ:ખદ પરિણામમાં પરિણમે છે. એક સારો સંદેશ આ કૃતિ આપે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.