TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS -37

Title

MAKKHICHUS

Playwright:

Moliere

Director

Rajni Shashtri

Production House

Rang Mandal

Language Script

GUJARATI

Keywords

Rajni Shastri ,Romio Juieiet , Molier , Two Act Play , Comedy

Description Gujarati

પ્રસ્તુત નાટકના નામ ઊપરથી જ તેના કથાનકનો અંદાજ આપણને આવી જાય છે.નાટ્યકારે બીજા રસોની સાથે મુખ્યરસ તરીકે હાસ્યરસ દર્શાવ્યો છે.એક શેઠ જે ધરઙે ધઙપણ પરણવાના કોઙ લઈને બેઠા છે.એ પણ પોતાની દીકરીની ઊંમરની છોકરી જોઙે, મનોજ અને મીનાના પ્રણયમાં બીજા પાત્રોના આગમનથી થતી ઊથલ-પથલ , તેના લીધે નિપજતું હાસ્ય, ચિંગૂસ શેઠના પૈસા ચોરાવા, શેઠનો હાયપીટિયો અંતે બધુ સમુસૂતરુ પાર પઙવું. આ નાટક પ્રેક્ષકોને હળવુંફૂલ મનોરંજન પુરુ પાઙે છે. આ નાટક બે અંકોમાં વહેચાયેલું છે.