TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS -33

Title

GHAR LAKHOTI

Playwright:

Arvind Raval

Translator name

NO

Director

NO

Production House

Nat Mandal

Pen/Pencil/Typed

HAND WRITTEN

Language Script

GUJARATI

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Keywords

Arvind Rawal , Nat Mandal , Feminism , social play , Gender Inequality

Description Gujarati

પ્રસ્તુત નાટકમાં મુખ્યત્વે આપણા સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા પ્રવર્તિત છે તેની વાત કરવામાં આવી છે.સ્ત્રીઓ અનાદિકાળથી તેમની સ્વતંત્રતાને રિવાજના નામે બલિદાન જ આપતી રહી છે તેના સ્વહકો જેવા કે વ્યકિતત્વ બનાવવાનો , પ્રીતી કરવાનો , જન્મ આપવાનો , કાર્યસિધ્ધિ પામવાનો વગેરે. ઘણીવાર બાળકો માટે થઈને સ્ત્રીને બેહુદુ લગ્નજીવન ટકાવી રાખવું પઙે છે.આવામાં પ્રશ્ર્ન થાય છે કે એવો કયો ગુનો સ્ત્રીને આરોપી શકાય જે ગુન્હો પુરુષોને પણ સરખે સરખો આરોપાય.સ્ત્રીને દૂષિત માનનારાઓને સવાલ કે પુરુષ કેટલો શુધ્ધ છે ? ન્યાયાઘીશ પતિ તેની પત્ની અને મૃત બાળકી , અપરાધભાવનો બોજ આ બઘા મુદ્દાઓ પર કથાનક આગળ વધે છે.