TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -32
RAKTA TILAK
Chunilal Madia
NO
NO
Nat Mandal
GUJARATI
NO
NO
Chunilal Madia , Nat Mandal , Social Drama , untouchibility
પ્રસ્તુત નાટકમાં નાટ્યકાર ચુનીલાલ મઙિયાએ આપણા સમાજમાં પ્રવર્તિત દૂષણોમાંના એક એવા અસ્પૃશ્યતાના મુદ્દાને રજૂ કર્યો છે.કથાનક બે રાજપરિવારોની વચ્ચે આકાર લે છે. પોતાની પત્ની દાસીપુત્રી છે એ જાણી રાજા પસેનદિ તેમનું સામ્રાજ્ઞી પદ છીનવી લે છે,પુત્રને પણ સેનાઅઘિપતિને પદ પરથી બરખાસ્ત કરે છે,સેનામાં વિદ્રોહ ફાટી નીકળે છે.પુત્ર દ્વારા જ પિતાનો શિરચ્છેદ કરાય છે.જાતિગત અવહેલનાનો બદલો લેવા ભભૂકતી અંતરાગ્નિ ,આવી વિકટ પરિસ્થિતીમાં પણ કાબૂ ગૂમાવતા નથી.તેમની કોઠાસૂઝનું સુંદર આનેખન અહીં આપવામાં આવ્યું છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.