TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -31
AJGAR BHARDO
Albert Camu
Hasmukh Baradi
Jashwant Thakar
Nat Mandal
GUJARATI
Nagindas Kayastha
NO
Yes
Albert Camus , Hasmukh Baradi , Jashwant Thakar , Nat Mandal , Natya Mahotsav , H.K. Arts College , Puru Deshpande
પ્રસ્તુત નાટકનું કથાનક ખૂબ રહસ્યમયી અને ગૂઢ છે. માતા અને પુત્રીની વાત છે જે વીશી ચલાવે છે.પતિના અવસાન બાદ પુત્ર તેમને છોઙીને ચાલ્યો જાય છે, વર્ષો પછી પરત ફરે છે પણ વીશીમાં બનતી ધટનાઓથી અજાણ ત્યાં રાતવાસો કરે છે.માનસિક રીતે અસ્વસ્થ માતા અને પુત્રી વીશીમાં આવતા મહેમાનોને મોકો જોઈ મોતના ધાટે ઊતારી દેતા હતા અને તેમના પૈસા અને બીજી કિંમતી ચીજ વસ્તુઓ ચોરી લેતા હતા.તેમનો નોકર પણ બહુ વિચિત્ર ભાસે છે.ઘટના એવી બને છે કે તેઓ યાત્રાળુ સમજીને પોતાના સ્વજનને જ મોતના ધાટે ઊતારી દે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.