TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -27
SAPNA NA SATHI
Pannalal Patel
Jashwant Thakar
Jashwant Thakar
NO
GUJARATI
Bharat Chauhan , Ajay Sagar , Girish Pandya , Jagdish Oza , Prakash Gadani , Harish Darji , Janak Rawal , Chinubhai ,Babubhai Patel , Kumari kamlini Desai ,
Shree Nagindas Parekh
NO
NO
Yes
Pannalal Patel , Jashwant Thakar , Kamlini Desai , H.K. Arts College , Rang Mahel
પ્રસ્તુત નાટક \"સપના ના સાથી \" એ સ્ટાઈન બૅકના નાટક \"ઓફ મેન એન્ઙ માઈન્સ \" ઊપરથી કરેલું સીધુ રુપાંતર છે. ગુજરાતી સાહિત્યની આબોહવામાં બંધ બેસી શકે તે માટે નામ અને વાતાવરણ બદલ્યા છે.કથાનકના બે મુખ્ય પાત્રો સાય્હબો અને શકનો બંને એકબીજા માટે ખૂબ લાગણી ધરાવે છે.સાય્હબો એ સમયના આધુનિકીકરણ અને શહેરીકરણ જેવા ઝંઝાવાતનું પ્રતિક છે , તો વળી શકનો માનવતાનું પ્રતીક છે. સાથે સાથે આવઙી વિશાળ પૃથ્વી ઊપર આ પાત્રો માટે કોઈ એવું સ્થળ નથી કે જેને પોતાનું કહી શકે.અહીં લેખકે સ્વતંત્રતાની માનવઝંખનાને કુશળ રીતે વણી લીધી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.