TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -24
SAGPAN EK UKHANU
Ramesh Parekh
Chorous
GUJARATI
Ramesh Parekh , Chorous , Nimesh Desai , Sangeet Natak Academy Festival
પ્રસ્તુત નાટક આપણા આસપાસના સામાજીક જીવનમાં સ્વાર્થ કઈ હદે ઘર કરી ગયો છે તેની વાત કરે છે.નાટકની શરુઆત ત્રિદેવોના પૃથ્વી ઊપર આગમનથી થાય છે ,ગામમાં ક્યાંય આશરો ન મળતા પરેશાન દેવોને એક ગંજેરી મળે છે ,એમને છેવટે એક રુપલલના ત્યાં આશરો મળે છે. મજબૂરીથી આ વ્યવસાયમાં સપઙાયેલી ગોમતીનું પાત્ર સમાજના દોગલાપણાનો સતત ભોગ બને છે, ગોમતા સાથે બનતા આ પ્રસંગોને અહીં લેખકે સરસ રીતે આલેખ્યા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.