TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS -23
Andhar Yug
Dharamveer Bharti
Bhanumati Jani
Nimesh Desai
NO
GUJARATI
NO
NO
NO
Dharmaveer Bharti , Bhanumati Jani ,Nimesh Desai , Mahabhart ,War Play
પ્રસ્તુત નાટકમાં કથાનક મહાભારતના અઢારમાં દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં શ્રી કૃષ્ણના મૃત્યુની ક્ષણ સુધીની ધટનાઓને આવરે છે.જે યુગનું અહી વર્ણન કરવામાં આવ્યું છે , તેના વિશેનો ઊલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ મળે છે.જ્યારે ધર્મ-અર્થ હાસોન્મુખ થશે , નકલી અને કપટી લોકોને મહત્વ મળશે.રાજશક્તિ લોલુપ બનશે , જનતા પીઙાશે તે યુગ અંધારયુગ નીવઙશે . આ નાટક યુધ્ધની નિરથર્કતા અને યુધ્ધ પછીના વિનાશનું ચિત્રણ કરે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.