TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 18

Title

MAYA

Playwright:

NO

Translator name

NO

Director

NO

Production House

NO

Duration

40 minutes

Language Script

GUJARATI

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Keywords

Rang Bhavan , Love Triangle ,Revolution , Mahagujarat

Description Gujarati

પ્રસ્તુત નાટક એ સમયગાળાનું શબ્દચિત્રણ છે.જ્યારે ગુજરાત અને મુંબઈ બંને એક રાજ્ય હતા.મહાગુજરાતની એ ચળવળ ત્રણ અલગ રાજ્યો સ્થપાશે એવી અટકળો ,આંદોલનો , ક્રાંતિકારીઓ , શહીદો , ગ્રામ્યજીવન , નગરજીવન આ બધા તાણાવાણાની ગૂંથવણીમાં એક પ્રણય ત્રિકોણ જન્મ લે છે. નાટકના મુખ્યપાત્ર માયા , ઙોક્ટર અને શ્યામા વચ્ચે વાત આકાર લે છે. આપણે છૂટા એટલા માટે પઙીએ છીએ કે આપણી પરિપૂર્ણતા સિધ્ધ કરી શકીએ.આ વાક્ય ઘણુંબઘું વ્યક્ત કરી જાય છે. ઙોક્ટરનો સ્નેહ માયા માટે તસુભાર ઓછો નથી થતો.માયા પણ અંતરની ઊર્મિઓને મહાપરાણે દબાવીને રાખે છે.બંને વચ્ચેના સંવાદો થકી તેમનો એકબીજા માટેનો અપાર સ્નેહ વ્યક્ત થયા વિના નથી રહેતો. સતત ધેરાયેલા છતા એકલતામાં ગરકાવ આ પાત્રોનું નિરુપણ કસબીએ સુંદર રીતે કર્યુ છે.