TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 17
SAAP SUTO CHE SOD MA
Minal Yagnik
NO
NO
NO
120 minutes
GUJARATI
NO
NO
NO
MINAL YAGNIK , Suspense Drama , Three Act Play
પ્રસ્તુત નાટક કુલ ત્રણ અંકોમાં વિભાજીત છે.નાટ્યકાર મીનલ યાજ્ઞિકની આ કૃતિ પરંપરાગત રચનાઓ કરતા જરા હટકે છે.મંદા , લાલસિંહ , જગત અને રોઝી આ ચાર પાત્રોની આસપાસ ગૂંથાતી આ વાર્તામાં ભારોભાર રહસ્ય જોવા મળે છે, ખૂન થવું , ખૂનીનું ભાગી જવું , વર્ષો સુધી ગાયબ રહેવું પાછા ફરવું સાથે સી.આઈ.ઙી ઈન્સપેક્ટરનું કેસમાં છૂપાવેશે તફતીશ કરવા પ્રવેશવું.હત્યા , પ્રપંચ , દગાબાજી , વિશ્વાસધાતના કાવાદાવાઓરુપી કઙીઓ વચ્ચે આકાર લે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.