TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 172

Title

DHARMAVEER

Playwright:

Mulshankar Mulani

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

handwritten

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

Mulshankar Mulani

Description Gujarati

આ નાટકમાં રાજવ્યવસ્થા અને રાજશાસન અંગેની વાત કરવામાં આવી છે . નાટકની શરૂઆત દરબારથી થાય છે જ્યાં પ્રધાન દ્વારા વજ્રાંગને નવા રાજા તરીકે રાજ્યાસન પર બેસાડવામાં આવે છે. વજ્રાંગ પૂર્વ રાજા તરીકે વજ્રાંગના પિતા રાજ કરતાં હતા. તેથી લયકાત જોયા વિના , કે બીજું કઈ પણ જોયા વિના રાજગાદી વજ્રાંગને સોંપવામાં આવે છે જે અંગે વજ્રાંગ તેના પ્રધાનને ખૂબ બધા પ્રશ્નો કરે છે. ત્યાં એક મહંત આવે છે અને પ્રજાના દુઃખ અંગેની વાત કરે છે. તેના ઉપાય તરીકે ભગવાનને રિજવવાની વાત કરે છે પણ રાજા મહંત પર ક્રોધ કરી કાઢી મૂકે છે. જ્યાથી નાટકની શરૂઆત થાય છે.