TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 171
AAPNO PRATINIDHI
Vrajesh Valand
NO
NO
NO
TYPED
GUJARATI
NO
NO
NO
NO
no
Political context
આપણા રાજકારણીઓ પોતાની મહત્વાકાંક્ષા પોષવા કેવી મેલી અને અધમ કહી શકાય એવી રાજ રમતો આચરે છે ! કેવા ષડયંત્રો રચે છે ! પ્રજાના વિશ્વાસનો કેવો દ્રોહ કરે છે ઇનો પર્દાફાશ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. ગાંધીજીનું નામ વટાવી , પ્રજાને લોભામણાં વચનોની લહાણી કરી , એમની સેવાના શપથ લઈ તેઓ ચૂંટાઈ તો આવે છે પરંતુ પછી પ્રજાની સદંતર ઉપેક્ષા કરે છે. પોતાનું સ્થાન ટકાવવા , એને સુદ્રઢ કરવા તેઓ સંનિષ્ઠ પ્રજા સેવકનો ઠંડે કલેજે ભોગ લે છે. નારી નિકેતન જન સેવા કલ્યાણ નિધિ જેવી સંસ્થાઓ સ્થાપી તેઓ કેવળ પોતાનો જ સ્વાર્થ સાધે છે. જનતાની સેવાના નામે એકત્રિત કરેલું ધન એમની જ તિજોરીઓમાં ઠાલવે છે. પોતે આચરેલા ભ્રષ્ટાચારને સિફતપૂર્વકની દલીલો વડે છેતરવાનો પ્રયાસ કરે છે. બિચારી પ્રજાને ત્રાહિમામ પોકારાવે છે. પોતાનો હિન હેતુ બાર લાવવા તેઓ અસમાજિક તત્વોનો આશરો લેતા પણ અચકતા નથી. આવી વાત આ નાટકમાં કરવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.