TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 170
VASNA NA VAHEN
Jaaman
NO
NO
NO
handwritten - pencil
GUJARATI
NO
NO
NO
NO
no
Social play
આ એક સામાજિક નાટક છે. નાટકમાં અનાથાશ્રમની વાત કરવામાં આવી છે. નાયિકા વીણા અપરણિત અને અનાથાશ્રમની મંત્રી છે જે આખો કારોબાર સંભાળે છે. અને તેની મદદ માટે રામુને ત્યાં રાખ્યો હોય છે જે આશ્રમના મૂળ સંચાલક વિજયરાયના ભાણેજ છે. નાયિકના પિતા માધવરાય વીણાને મળવા આવ્યા હોય છે. અને મદનરાય જે નાયિકના પ્રેમમાં છે. નાટકમાં વાસનામાં સારી પડતાં એક ક્ષણમા શું નું શું થઈ બેસે છે તે વિષે વાત કરવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.