TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 169
KALAVATI
Khurshedji Baliwala
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
social. old gujarati theatre
આ નાટકની શરૂઆત રાજસભાથી થાય છે. જેમાં ચંદ્રસેન માટે તેના પિતા ચંપકસેન તેમના શત્રુ દેશના રાજા રૂપસેનની પુત્રી સાથે કરવા માંગે છે. અને તે જ વખતે ચંદ્રસેન દેશાટણ કરવા મંજૂરી માંગે છે. પિતાની મરજી નથી હોતી છતાં સમજાવવાથી સમજીને મંજૂરી આપે છે . જ્યાંથી નાટકની શરૂઆત થાય છે. નાટકના અંતે બંને રાજા શત્રુ મટી એકબીજાના પુત્ર - પુત્રીને સ્વીકારી શકે છે કે નહીં તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.