TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 168
NIRADHAR
Faram Bansara
NO
NO
NO
typed
GUJARATI, parsi
NO
NO
NO
NO
no
social, old gujarati /parsi theatre
દિના નામની એક નાવારીસ, નિરાધાર, મુફલિસ, પણ કુલિન , છોકરી પોતાની ખૂબસૂરતીથી નાદર નામના એક હવસી , કુછંદી , દુનિયાથી ઊખડેલ માલેતુજાર બદમાશની બૂરી નિગાહનો ભોગ થઈ પડી. પણ તે ખાનદાની ઈઝતદારને પૈસે પૂર જવાન રૂસ્તમને હાથે વખતસર બચી જાય છે. અહી એ બેઉ જુવાનોની પાક મહોબ્બતનો કિસ્સો શરૂ થાય છે. પૈસાની મસ્તીમાં તુંદ ને મગરૂર બનેલા , ને ગરીબોને ગુલામ સમજીને ધિકકારનાર રુસ્તમના માયની રુસ્તમને એની કઝીન તહેમીના સાથ પરણાવવાની ગોઠવણો ઊથલાવી નાખી , રૂસ્તમ દિનાનેજ પરણવાનો પોતાનો મક્કમ નિશ્ચય માયની સખત મનાઈ છતાં જાહેર કરે છે.રૂસ્તમ પોતાના જાનના જોખમે દીનાને નાદર ને એના મુજી સોબતીઓના હાથમાંથી બચાવે છે. પોલીસના છટકામાથી છુટવા ફાંફાં મારતો જીવ પર આવેલો નાદર રૂસ્તમની તિજોરી લૂંટવા આવે છે. જ્યાં દિના તેને મોટો જોખમ ખેડી અટકાવે છે ને ખૂનીની ગોળીથી ઘાયલ થાય છે. રૂસ્તમ દિનૂને ખરા દિલના જોરથી ચાહે છે એમ જોતાં તહેમી તેને સુખી કરવા ને દિનૂને બચાવવા પોતાના અંગમાનું લોહી મરતી દિનાને આપી પોતે પોતાનો પ્યાર ને જાન રૂસ્તમ પર ફીદા કરે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.