TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 167

Title

SANOBAR

Playwright:

Mahervanji Mancherji Dadabhai Banaji

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

Parsi

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

old gujarati theatre

Description Gujarati

પ્રસ્તુત ક્રુતિ પારસી ભાષામાં લખવામાં આવેલ છે. નાયિકા સનોબાર હીંચકે જુલતી હોય છે. અને તેની મસીયાઈ પરવીઝ જોડે વાતો કરતી હોય છે. પરવીઝને ગામમાં નથી ગમતું અને તેને મુંબઈની યાદ આવે છે. જ્યારે સનોબાર ગ્રામ્યજીવનના , માણસોના વખાણ કરતી હોય છે. ત્યારે પરવીઝ જણાવે છે કે તેને વહેલી તકે હવે શહેરમાં જવું છે. એ સમયે બહારથી બહેલુભાઇ આવતા દેખાય છે. અને બહેલુભાઇ પોતાના દીકરાના લગ્નનું આમંત્રણ આપી જાય છે. તે જ સમયે સનોબરના લગ્નની વાત નીકળે છે. પરવીઝ કાકાજી એ જોયેલા શહેરના છોકરાની વાત સનોબરના લગ્ન માટે કરતી હોય છે. પણ સનોબાર તે વાત સખ્ત ના પડી ડે છે કે તેને શહેરનો છોકરો ના જોઈએ. જ્યાંથી નાટકની શરૂઆત થાય છે. અને અંતે સનોબરના લગ્ન કોના જોડે થાય છે તે આ નાટકની કથા બને છે.