TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 166
DIVA. SWAPNA
Gijubhai Badekha
Chitranjan Pathak
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
based on the story
હાલના સમયમાં કેટલી સરળતાથી વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકાઓ ભળી જતાં હોય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આત્મીયતા અને શાળામાં જોવા મળેલા ઉલ્લાસ અને ઉત્સાહ આપણને આજે નવાઈ ભર્યા નથી લાગતાં. પરંતુ આજથી ૭૦ - ૮૦ વર્ષ પહેલા પ્રાથમિક શાળાનું શિક્ષણ એક ત્રાસદાયક અનુભવ થઈ પડતું. એમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પરસ્પર સ્નેહ ને બદલે તિરસ્કારની ભાવના રહેતી અને શિક્ષણના પ્રેરક બળ તરીકે જિજ્ઞાસા અને પ્રેમ ને બદલે ક્રોધ અને બીક રહેતાં. આ સમયે શિક્ષણને આનંદ અને ઉલ્લાસભરી પ્રવૃતિ બનાવી , શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સ્નેહની ભાવના કેળવી ભણતરને હોંશની વાત બનાવવાનાં સ્વપ્નાં સાકર કરવા મથનાર એક મહાન કેળવણીકારનું આ દિવાસ્વપ્ન લખાયેલું છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.