TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 165
SURPRISE
Jay Dixit
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Social play
આ એક સામાજિક નાટ્યકૃતિ છે. નાટકમાં નાયક અવિનાશ અને નાયિકા સ્નેહા એકબીજાના પ્રેમમાં હોય છે. નાયક અનાથ અને જાતમહેનત કરતો સામાન્ય માણસ છે જ્યારે નાયિકા લખપતી ઘરની એકની એક દીકરી છે. નાયિકા પોતાના સંબંધ વિષે ઘરે વાત કરે છે ત્યારે ઘરેથી મંજૂરી નથી મમળતી અને તેમની ઈચ્છા વિરુદ્ધ બંને લગ્ન કરે છે. લગ્નના છ મહિને નાયિકા પોતાના ઘરે સંબંધ સારા કરે છે અને તેમની ભલામણ અને રૂપિયાથી નાયિકા પોતાનું ઘર સજાવવાની કોશિશ કરે છે. પણ નાયકને તે મંજૂર નથી . અને તેની નામંજૂરી નાયિકાને મંજૂર નથી પડતી. જ્યાં નાટક બને છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.