TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 164
COME ON BABY
Chinu Modi
NO
Dilip Gadhvi
Natkala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
social Play
પ્રસ્તુત કૃતિ સ્ત્રીજાતિ પર થતાં અત્યાચારની છે. નાટકમાં એક સાથે બે અલગ વાર્તા લખવામાં આવી છે. એક વાર્તા ફારસ સ્ટ્રીટના રેડ લાઇટ એરીયાની છે જેમાં શ્યામા નામની નાયિકા પોતાના બિમાર પતિ ખાતર ધંધો કરી રહી છે. અને બીજી વાર્તા શીલ અને શૈલાની છે . શૈલા પણ પોતાના પતિના કહેવા પર તેનો વ્યવસાય વહારવા પોતાના દેહને આગળ ધરીને સોદો કરી રહી છે. બંને પોતાની મરજીના હોવા છતાં મજબૂરીમાં કરવું પડતું કામ કરે છે. જેમાં આખું નાટક સર્જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.