TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 163
VARASDAAR
Vasant kanetkar
Pravin Solanki
Kanti Madia , Kapildev Shukla
Natya Sampada
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Patriotic play
નાટકમાં આઝાદી મળ્યા પૂર્વેની લગભગ ૧૯૪૨ના સમયની વાત કરવામાં આવી છે.જે સમયે ભારતના સ્વાતંત્રય સંગ્રામનો અંતિમ તબબ્કો ચાલુ હોય છે. વાર્તા ભલે અંગ્રેજ સરકારના સાશન દરમ્યાનની છે, પણ એની કથાવસ્તુ સર્વકાલીન માનવીના રાગ - અનુરાગની છે. સમય જૂનો છે પરંતુ સંવેદના કોઈ પણ કાળને સ્પર્શતી છે. આ નાટકની છલકાતી લાગણીઓનો સંગ્રામ છે. નાયિકા પોતાના શાહી પતિને ગુમાવી ચૂકી છે જે વાતને ચાર વર્ષ થઈ ચૂક્યા છે. તેને એક નાનો દીકરો છે પ્રતાપ. તેના એક કાકા છે જે નાયિકાને શહીદોના ઘરવાળાને મળતી રકમ સ્વીકારવાની વાત કરે છે અને નાયિકા તે વાતને સ્વીકારતી નથી. જ્યાંથી નાટકની શરૂઆત થાય છે. નાટકમાં અંત સુધી મૂળરૂપે નાયિકના સિદ્ધાંતો અને દેશપ્રેમને દર્શાવવામાં આવ્યો છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.