TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 160

Title

PIYAR NI PRIT

Playwright:

NO

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

handwritten

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

romantic play

Description Gujarati

સૌરાષ્ટ્રમાં પાંચાલની સરહદમાં કંકાવટી તથા રૂપાવટી બંને ગામો પાડોશમાં હતા. રૂપાવટીના શંભુ પગીએ પોતાની એકની એક દીકરી કેસરના નાનપણમાં લગ્ન કંકાવટીના મોર નામના પગી સાથે કરેલા . કેસર વીસ વર્ષની થઈ છતાં શંભુ નામનો પગી દીકરીને સાસરે મોકલતો ના હતો. તેનું કારણ એ જ કે રૂપાવટીનું રખોપું શંભુ પગી કરતો હતો. સાત સાત પેઢીથી આ રખોપું ચાલ્યું આવતું હતું. રખોપા કરવાના બદલામાં ગામે શંભુ પગીને જમીન , મકાન , ઘોડી વગેરે આપ્યું હતું . શંભુ પગીને દીકરો નહિ હોવાથી શંભુને એમ કે પોતાના જમાઈને મારે ઘેર આવીને રહે તો મારૂ પગીપણું સચવાય અને બધુ મિલકત એને સોંપી દઉં. એક દિવસ મોરને આ બાબત સમજાવી અને મોરે ઘરજમાઈ બનવાની ના પાડી અને કેસર તથા મોરને વેર બંધાણા. જ્યાંથી નાટકની શરૂઆત થાય છે. અંતે મોર અને કેસર એક થાય છે કે નહિ તે આ નાટકની કથા છે.