TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 159
UNCHI MEDINA UNCHA MOL
Gangaram Gavankar
Anil Mehta
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Social play
આ એક સામાજિક નાટક છે. નાયક વિશ્વાસ તેના મમ્મી જોડે રહે છે. દાદી અને વિશ્વાસ નાથદ્વારા જવા નીકળવાના હોય છે જે માટે પોતાના ડ્રાઈવર મોહનની રાહ જોતાં હોય છે.વિશ્વાસને બે દીકરા હોય છે. પહેલો દીકરો અભય અને બીજો દીકરો પ્રશાંત. મોહનને પ્રશાંતે દાદીમાની દવા લેવા મોકલ્યો હોય છે. એ જ સમયે વિશ્વાસને ફોન આવે છે કે ત્રીજા ગોડાઉનમાંથી ફરી માલની ચોરી થઈ છે. મહિનામાં બીજી વાર એ જ ગોડાઉનમાંથી ચોરી થાય છે તે જાણીને વિશ્વાસ ઉકળી ઊઠે છે. અને વિશ્વાસના પૂછતા જણાય છે કે તેના નિર્ણયની વિરુદ્ધ જઈને એ ગોડાઉનમાં માલ મુકાવનાર તેનો નાનો દીકરો પ્રશાંત છે. પ્રશાંતની ગેરજવાબદારી અંગે અભયને પણ ફરિયાદ છે. અને તેની જવાબદારી પોતે હાથમાં લઈ પિતા અને દાદીને નાથદ્વારા જવા તૈયાર કરે છે . જ્યાંથી નાટકની શરૂઆત થાય છે. અને અંતે નાના દીકરા પ્રશાંતને જવાબદાર બનાવવામાં સફળ રહે છે કે નહિ તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.