TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 158

Title

BHANDRAM BHADRA

Playwright:

Ramanbhai Nilkanth

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

comedy

Description Gujarati

આ નાટક એક હાસ્યકૃતિ છે. નાયક દોલતશંકર નાટકની શરૂઆતમાં એક સ્વપન જોવે છે જેમાં ભગવાન શંકર તેમના સપનામાં પ્રવેશે છે અને નાયક પર ખૂબ ગુસ્સે થાય છે. અને તેમના ક્રોધનું કારણ હોય છે નાયકનું નામ. નાયકનાં સ્વપ્ન પ્રમાણે શંકરની આગળ દોલત લગાવેલું હોવાથી ભગવાન શંકર નાયક પર કેર વર્તાવે છે.નાયક તેના ચેલા અંબારામને આખી વાત કરે છે. અને કહે છે કે તે પોતાનું નામ બદલી નાખશે. બંને ભેગા મળી નવું નામ વિચારે છે અને ભદ્રંભદ્ર નક્કી કરે છે. જ્યાંથી નાટકની શરૂઆત થાય છે.