TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 157
DADIMAA NI DIKARI
Avinash Vyas
NO
NO
NO
handwritten , typed
GUJARATI
NO
NO
NO
NO
no
musical play
આ નાટકમાં રાગ દેશમાં લખાયેલ દંતકથાના સ્વરૂપમાં લખાયેલ છે. જેમાં નાયિકા તેની દાદીની સામે જીદ કરે છે કે ઉત્સવમાં તેનો નચ છે જે માટે તેને ઝાંઝર લઈ આપે. અને દાદી પણ તેની ખુશીમાં ખુશ થાય છે.બીજે દિવસે દાદી ઝાંઝર લઈ આપે છે જે પહેરીને નાયિકા ખૂબ નાચે છે. તેમાં તેનું એક ઝાંઝર ખોવાઈ જાય છે અને ખૂબ દુખી થઈ રડવા બેસે છે. તેને રડતી જોઈ આભપરી નીચે ઉતરે છે અને તેને પૂછે છે તો નાયિકા જવાબ આપે છે કે તેને કાલે ફરી ઉત્સવ છે જેમાં નાચ કરવાનો છે પણ તેનું એક ઝાંઝર ખોવાઈ ગયું છે. તેને ઝાંઝર શોધાવવામાં આભાપરી મદદ કરે છે. અને અંતે ઝાંઝર મળે છે કે નહીં તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.