TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS 14
SATI PADMINI
Zaveri Chandulal Dalsukhram Dholshaji
NO
NO
Shree Deshi Natak Samaj
180 minutes
GUJARATI
NO
NO
NO
1914 , ZAVERI CHANDULAL DALSUKHRAM DHOLAJI , SHREE DESHI NATAK SAMAJ , Verse Play , Three Act Play
પ્રસ્તુત નાટકની શૈલી ગદ્ય પદ્યાત્મક પ્રકારની છે.આમાં કુલ ત્રણ અંક છે.રાજસ્થાનના વીર યોધ્ધાઓ અને મેવાઙના મુગટમણિ સમાન મહારાણા ભીમસિંહજી દ્વારા રાણી સતી પદ્મીનીના શીયળની ગરિમા જાળવવા ખેઙેલા સાહસ અને આપેલા બલિદાનોની સંધર્ષયાત્રા છે.ભારોભાર વીરરસની સાથે સૌંદર્યરસ પણ આપણને અહીં જોવા મળે છે.મુગલ બાદશાહની ખરાબ દાનતથી રાણી સતી પદ્મીનીનું રક્ષણ કરવા આ રજપૂતોને બાદશાહના કોપનો સામનો પઙે છે.કેટકેટલાય સંકટો આવતા છતાં રાણીના શીયળને ઊની આંચ આવવા નથી દેતા.આ કૃતિ એ સંધર્ષનું શબ્દ ચિત્રણ છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.